શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની સેવામાં સમર્પિત

પૂજ્ય સંતના આશીર્વચન જીવન મંત્ર
“શિક્ષિત બનો, વ્યસનમુક્ત રહો અને પરોપકારી બનો.”
બ્રહ્મલીન પરમ પૂજ્ય સંત શ્રી આત્મારામ સ્વામીજીજીવન યાત્રા : ૧૭-૦૮-૧૯૩૯ થી ૦૯-૦૪-૨૦૨૩
ERP hostels
ડિજિટલ સુવિધા ધરાવતી હોસ્ટેલ
FREE • ફ્રી
આપની બોર્ડિંગ માટે હોસ્ટેલ ERP – સંપૂર્ણ ફ્રી
જ્ઞાતિની દરેક બોર્ડિંગ / છાત્રાલયને આ હોસ્ટેલ ERP સાથે જોડાવા હાર્દિક આમંત્રણ છે. જોડાવાનો કે વાપરવાનો કોઈ ચાર્જ નથી.
- આપની હોસ્ટેલનું પોતાનું હોમ પેજ – પૂજ્ય સંતના આશીર્વચન, પરિચય, નોટિસ અને કાર્યક્રમ
- પ્રવેશ, વિદ્યાર્થીઓની માહિતી અને હિસાબ – બધું એક જ જગ્યાએ
- વાલીઓ અને સમાજ સુધી માહિતી સમયસર અને સરળતાથી
- મોબાઈલ અને કમ્પ્યુટર બંને પર ચાલે – કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી
આપની બોર્ડિંગને જોડવા માટે આજે જ સંપર્ક કરો.
WhatsApp પર શેર કરોગુજરાતની હોસ્ટેલ
હોસ્ટેલ પસંદ કરો – તેની વિગત, નોટિસ, પ્રવૃત્તિઓ અને પ્રવેશની માહિતી ખુલશે.
હોસ્ટેલપ્રકારERPફોન
આ શોધ મુજબ કોઈ હોસ્ટેલ મળી નથી. ફિલ્ટર બદલીને જુઓ.
સંપર્ક
મુખ્ય કાર્યાલય – કોઈપણ પ્રશ્ન માટે સંપર્ક કરો.
🌼 સૌજન્ય (Sponsored by)
આ વેબસાઇટ અને હોસ્ટેલ ERP ના સૌજન્યદાતા

બ્રહ્મલીન પરમ પૂજ્ય સંત શ્રી આત્મારામ સ્વામીજી
જીવન યાત્રા : ૧૭-૦૮-૧૯૩૯ થી ૦૯-૦૪-૨૦૨૩
સનાતન ધર્મ અને સમાજ-સેવા અર્થે સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂજ્ય સ્વામીજી સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની પવિત્ર સ્મૃતિઓ અને પ્રેરણાદાયી વિચારો અખંડ જ્યોત બનીને આપણને પણ પ્રકાશિત કરી રહ્યા છે.
“શિક્ષિત બનો, વ્યસનમુક્ત રહો અને પરોપકારી બનો.”
- આવો, આપણી નવી પેઢીને શ્રેષ્ઠ શિક્ષણ અને ઉત્તમ સંસ્કારો આપી ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરીએ.
- વ્યસન રૂપી દુષણોને કાયમ માટે તિલાંજલિ આપી ઘર-પરિવારને તંદુરસ્ત અને સુખી બનાવીએ.
- નિઃસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદોની સેવા કરી સ્વામીજીના સેવા-સંકલ્પને આગળ વધારીએ.
આ વેબસાઇટ અને હોસ્ટેલ ERP બ્રહ્મલીન પરમ પૂજ્ય સંત શ્રી આત્મારામ સ્વામીજીના સૌજન્યથી તૈયાર કરવામાં આવ્યા છે.